Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના દિવાળી પોળમાં ચંદ્રયાન-૩ ની થીમ ઉપર માતાજીનું સ્થાનક બનાવ્યું

Share

નડિયાદ દિવાળી પોળ ખાતે નવરાત્રીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પોળ યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નિમિત્તે શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. દિવાળી પોળ ખાતે વર્ષોથી અલગ અલગ થીમ આધારિત માતાજીના અલગ અલગ સ્થાનક બનાવી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ચંદ્રયાન-૩ ની થીમ ઉપર માતાજીનું સ્થાનક બનાવીને નવરાત્રીની ઉજવણી કરવામાં આવેલ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચના નેત્રંગ ખાતે લાલ મંટોડી શાળાના ધાબા પરથી પટકાતા એક આધેડનું મોત.

ProudOfGujarat

ભરૂચની 500 થી વધુ દીકરીઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ગાંધીનગર પોલીસની તવાઈ! અલગ-અલગ ત્રણ જગ્યાએ જુગાર રમતા 10 ઇસમની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!