સુરત : વરાછામાં દુકાન સામે સિગારેટ ન પીવા ઠપકો આપતા વેપારીના ભાઈની યુવકે સાગરિતો સાથે મળી હત્યા કરી, બે સગાભાઈ સહિત 3 ઝડપાયા
સુરતના વરાછા વિસ્તારમાં બે દિવસ પહેલા એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 8 સામે ગુનો નોંધીને બે સગા ભાઈ સહિત કુલ 3
