લીંબડીની જીએસ કુમાર વિદ્યાલયમાં શિક્ષિકાએ શાળાના વિદ્યાર્થીઓને નાસ્તો કરાવ્યો
લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જી.એસ.કુમાર વિદ્યાલયમા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પટેલ કિજલબેન વાડીલાલએ પોતાના સસરાની યાદમાં પૂર્ણતિથી નિમિત્તે જી.એસ.કુમાર વિદ્યાલયમા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને
