ભરૂચ પોલીસનો સપાટો ટ્રાફિક નિયમોના ઉલ્લંધન બદલ 135 થી વધુ વાહન ચાલકો દંડાયા, હજારોના દંડની વસુલાત
ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે,પોલીસ વિભાગ દ્વારા ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, શીતલ સર્કલ, ABC ચોકડી થઈ મઢુલી સર્કલ,
