અજીત અરોરાની ફિલ્મ “ઉનડ” નાં પ્રીમિયર નાઇટમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ અને દિગ્દર્શકો તરફથી ખૂબ જ પ્રતિસાદ મળ્યો.
નિર્માતા અજિત અરોરાની ફિલ્મ “ઉનડ” નું બહુપ્રતિક્ષિત પ્રીમિયર સ્ટાર-સ્ટડેડ અફેર હતું, જેમાં બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓ અને દિગ્દર્શકોએ હાજરી આપી હતી. આ ઇવેન્ટ ફિલ્મની ભવ્ય
