નડિયાદમાં વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાઈ
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારે છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. ડાકોર, ઠાસરા, ગળતેશ્વર, નડિયાદ, માતર સહિતના પંથકોમાં આજે મેઘરાજા
