ભરૂચના પાંચબત્તી વિસ્તારમાંથી હવાલાના લાખો રૂપિયા લઈ રિક્ષામાં પસાર થતો ટંકારીયાનો ઈસમ SOG ના હાથે ઝડપાયો
ભરૂચ જીલ્લો અવારનવાર હવાલા કાંડના રેકેટથી ગુંજી ઉઠતો હોય છે, જિલ્લામાં ગેરકાયદેસર રીતે લવાતા લાખો રૂપિયા હવાલા મારફતે પહોંચતા હોય છે, તેવામાં ભરૂચ શહેરમાં ફરી
