ભરૂચની ખાનગી શાળાના ટ્રસ્ટી અને ઇનર વ્હીલ ક્લબના નીકીબેન મહેતાના પિતા એ લખેલ મેકેનિકલ એન્જિનિયરિંગ મોડ્યુલ્સ સરકારી કોલેજમાં ભેટ સ્વરૂપે અર્પણ કર્યા
વડવાઓ કહી ગયા છે વિદ્યાદાન એ મહાદાન છે અને આજે ભરૂચમાં આ ઉક્તિને સાર્થક કરી છે નિકીબેન મહેતાએ. ભરૂચની જે બી મોદી વિદ્યાલયના ટ્રસ્ટી અને
