Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ ની જાણીતી કાર્બન કંપની માં કામદારો ની હડતાળ નાં એંધાણ…

Share

ઇમરાન ઐયુબ મોદી
પાલેજ તા.14/05/2019

પાલેજ ની જી.આઇ.ડી.સી માં આવેલી જાણીતી કંપની ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ માં મંગળવારે બપોરે એકાએક બસો થી ત્રણસો જેટલાં કામદારો એ કંપની નું કામ પડતું મૂકી દીધું હતું. આથી કંપની નાં મેનેજમેન્ટ માં ભારે દોડધામ મચી જવા પામી હતી.

Advertisement

કામદારો ની પડતર માંગણીઓ નાં સંદર્ભ માં કંપની નાં લેબકેમિસ્ટ સુપરવાઈઝર,શિફ્ટ ઇન્ચાર્જ,ક્લિપટ ઓપરેટર,પ્લાન્ટ હેલ્પરો,હાઉસ કીપરોથી માડી તમામ કંપની નાં દરવાજા ઉપર એકત્ર થઈ દેખવો યોજ્યા હતા.

કામદારો પેકી ૩૬ ને કાયમી ધોરણે કંપની એ સ્વીકારવા જોઈએ એવી માંગણી કરી છે ઉપરાંત સરકારી ધારા ધોરણ મુજબ નો પગાર મળે અને અન્ય લાભો જે કામદારો ને મળવા પાત્ર છે જે મળતા નથી જે અંગે કંપની ને આવેદન પત્ર આપવા ની કામદારો એ તજવીજ હાથ ધરી છે.


Share

Related posts

મોબાઈલથી ફોટો પાડતો હોવાની શંકાએ કહેવા જતાં ધિંગાણું 

ProudOfGujarat

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ખાનગી બસમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ની વિવિધ સ્કૂલો માં 108 એમ્બ્યુલનસ. ટિમ દ્વારા સ્કૂલો સેફટી વિક અંતર્ગત વિધાર્થીઓને માર્ગ દર્શન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!