Proud of Gujarat
FeaturedGujarat

વરેડીયા ચોકડી નજીક ટ્રક અને ટેમ્પા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો …બે અજાણ્યા ઇસમોના મોત.

Share

ભરૂચ
ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે આજે મળસ્કાના સમયે ભરૂચ થી વડોદરા જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રક અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જોકે આ બનાવ અંગે મોત પામેલા બે વ્યક્તિઓના નામ જાણી શકાયા નથી.

આ બનાવ અંગે મળતી વિગત મુજબ વરેડીયા ચોકડી નજીક આ બનાવ મળસ્કાના ચાર વાગ્યા ના અરસામાં બન્યો હતો ટ્રક નંબર જિ જે ૧૨ બીટી ૭૦૯૬ હજીરા સુરત થી સાંણદ લોંખડનો સમાન ભરી જઈ રહી હતી ત્યારે ટેમ્પો નંબર જી જે ૧૬ એ યુ ૬૩૦૧ વરેડીયા ચોકડી પાસે પાછળ થી ભટકાતા ટેમ્પાના ચાલક ને ઇજા પહોંચી હતી જયારે ગંભીર ઇજાના પગલે ટેમ્પા માં બેઠેલા બે વ્યક્તિઓના સ્થળ પર મોત નિપજ્યા હતા. આ બનાવની તપાસ પાલેજ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કોમર્સ ફેકલ્ટીના ટીવાય બીકોમનું પરિણામ જાહેર ન કરાતા ભૂખ હડતાળ બેસેલ વિદ્યાર્થીઓની હાલત લથડી.

ProudOfGujarat

MS યુનિવર્સિટી: કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોની ફી માફ કરાઇ

ProudOfGujarat

ઝઘડીયા : મોહદ્દિષે આઝમ મિશન તરસાલી ને વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!