Proud of Gujarat
EducationFeaturedGujarat

ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નવા વરાયેલ હોદ્દેદારો…

Share

પાલેજ

ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની જાહેર થયેલી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે બિનહરીફ થયેલી છે પ્રમુખ તરીકે મુનાફભાઇ ટીન્કી અને મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ રાણાની પસંદગી કરવામાં આવેલ છે હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી શ્રી પ્રદિપસિંહ રાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ શ્રી ઇકબાલભાઇ પટેલ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ઉસ્માનભાઇ કારકુન તેમજ મંત્રીશ્રી વિરેન્દ્રસિંહ તથા ચૂંટણી કમિટીના અધ્યક્ષ શ્રી હનીફભાઇ તેમજ ચૂંટણી કમિટીના સભ્યશ્રીએા એ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

Advertisement

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ


Share

Related posts

બાકરોલ ની સીમ આવેલી ખુલ્લી જગ્યમા આગ લગતા અફરતફરીનો માહોલ સર્જાયો….

ProudOfGujarat

મહેમદાવાદમા આવેલ રેલ્વેના ગરનાળામા ભર ઉનાળે ચોમાસું

ProudOfGujarat

પંડવાઈ ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણી માટે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : 7 ઓગસ્ટે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થશે, 13 ઓગસ્ટ સુધી વાંધા રજૂ કરી શકાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!