Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજમા સ્વચ્છતા રેલીનુ આયોજન કર્યુ.

Share

પાલેજ માં સ્વચ્છતા રેલી નું આયોજન કરી અંગ્રેજી મેડિયમ સ્કૂલમાં થી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સમસ્ત પાલેજ નગર માં બેનરો અને સ્લોગનો સાથે લોકો નું ધ્યાન કેન્દ્રિત કરી સ્વચ્છતાં અંગે ની જાગૃતા કરવા પ્રયાસ કર્યો હતો. રેલી ની શરૂઆત પાલેજ ગ્રામ પંચાયત ની કચેરીએ થી શરૂ કરી હતી. ગ્રામ પંચાયત નાં તલાટી તેમજ સદસ્યો એ સ્વચ્છતા જાગૃતિ રેલી નાં આયોજક બ્લ્યૂ મૂંન સ્કૂલ નાં શિક્ષકો ને બિરદાવ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના મોટામાલપોર નજીક વડોદરાના ૬૧ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

“પહેલ” યોજના અંતર્ગત  રાષ્ટ્રીય કક્ષાનો  સ્કોચ ગોલ્ડન  એવોર્ડ અમદાવાદ ડી.ડી.ઓ ને અપાયો

ProudOfGujarat

નીતિન પટેલને મોતની ધમકી આપનારા બે માલધારી યુવકોની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!