Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા એસટી વિભાગ તરફથી LRD પરીક્ષાર્થીઓ માટે બસો મૂકવામા આવશે.

Share

પંચમહાલ રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લામાં આગામી છ તારીખે લોકરક્ષક દળની પરીક્ષા યોજાવાની છે.ત્યારે ગોધરા એસટી વિભાગ દ્રારા વિષેશ બસો દોડાવાનુ આયોજન કરવામા આવ્યુ છે.જેમા ગોધરાથી દાહોદ જીલ્લામાં બસો દોડાવામા આવશે.તેમજ બસ ડેપો ખાતે ઓનલાઇન બુંકીંગની પણ વ્યવસ્થા કરવામા આવી છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા એસટી વિભાગ દ્રારા વિશેષ આયોજનના ભાગરૂપે  બસો દોડાવાનુ આયોજન કરવામા આવ્યુ છે.જેમા ગોધરાથી દાહોદ સહિત તાલુકા મથકોના પરીક્ષા કેન્દ્રો ખાતે
બસો દોડાવામા આવશે,જેમા દાહોદથી પંચમહાલના ખાતેના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ પરીક્ષા આવશે.અને પંચમહાલથી દાહોદ ખાતે પરીક્ષા આપવા જશે.તેમજ હાલોલ,કાલોલ,ગોધરા ખાતે પણ ઓનલાઇન  બુંકીગ માટે સુવિધાઓ કરવામા આવી છે.જ્યાથી ઉમેદવારો બુંકીંગ કરવા આવી રહ્યા છે. પરીક્ષાને દિવસે પોલીસ બંદોબસ્ત સાથે એસટી વિભાગના કર્મીઓ વ્યવસ્થાને પહોચી વળવા માટે  પણ વ્યવસ્થા કરવામા આવશે.

Advertisement

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/Q6jdbMgmxYY” frameborder=”0″ allow=”accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>


Share

Related posts

ભરૂચનાં મુલદ નજીક કારમાં આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

ભરૂચ : સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત નબીપુર કુમાર શાળા ખાતે કેમ્પ યોજાયો.

ProudOfGujarat

સરકારની આદિવાસી વિસ્તારોમાં આવેલી એકલવ્ય સ્કૂલના બાળકો અનેક સમસ્યાઓથી પીડિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!