Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : સફાઈ અને કોરોના સામેની જંગના અસલી વોરિયર્સનું સેફ્ટી શુઝ આપી સન્માન કરવામાં આવ્યું.

Share

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે ખડે પગે સેવા બજાવતા ડૉક્ટર, નર્સ, પોલીસ સહિત ખાસ ગોધરાને સ્વચ્છ રાખનાર સફાઈ સૈનિકોની કામગીરી આવા કપરા સંજોગોમાં જીવ જોખમે પણ ખુબ સારી હોય ત્યારે કોરોના વાઇરસ જેવી મહામારી વચ્ચે પણ ગોધરા શહેરનું દરેકનું આંગણું સ્વચ્છ રાખતા સફાઈ અને કોરોના સામેની જંગના અસલી વોરિયર્સ સન્માનને પાત્ર છે તેથી ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ૩૧૩ કાયમી અને રોજમદાર સફાઈ કામદારોને આજ રોજ સવારે નગરપાલિકાના સિનિયર સેનેટરી ઇન્સ્પેકટર મુકેશભાઈ પટેલના વરદ હસ્તે સેફટી શુઝ આપવામાં આવ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અનોખી પહેલ : અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ ખાતે ઓનલાઈન 100 ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં મોટાલી પાટિયા પાસે જંગી કેમિકલ ઝડપી એક આરોપીની અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

સુરતની વરાછા પોલીસ લોકઅપમાં મૃત્યુ પામેલ શખ્સનાં પરિવારજનોએ હોસ્પિટલમાં ધરણાં આદરી પોલીસ તંત્ર સામે લડાયક મૂડ અખત્યાર કર્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!