Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાલોલમાં કોરોનાનો પગપેસારો ૫૫ વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ.

Share

પંચમહાલ જીલ્લામા કોરોના વાયરસના કેસમા આજે વધુ બે કેસ ઉમેરાયા છે. સામાન્ય રીતે આગલા તમામ કેસ ગોધરા શહેર સિમીત પુરતા હતા. જેમા બે લોકોના મોત થયા હતા.ત્યારે આજે કોરોનાએ હવે હાલોલ નગરમાં પગપેસારો કરતા હાલોલ વાસીઓમાં ફફડાટ પણ વ્યાપ્યો છે. હાલોલના લીમડી ફળીયા વિસ્તારનો એક પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. ત્યારે વધુ ગોધરા શહેરના એક પુરુષનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.હાલમાં પંચમહાલ જીલ્લામાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા ૨૨ થઈ છે. જેમા ૨ લોકોના મોત થયા છે.

રાજુ સોલંકી :- ગોધરા

Advertisement

Share

Related posts

રાજપીપળા સિંધીવાડમાં એક જ કોમનાં પરિવારો વચ્ચે થયેલા ઝધડામાં 6 વ્યક્તિઓને ઇજા.

ProudOfGujarat

નર્મદા જિલ્લાની માટીનું ઉદયપુર (રાજસ્થાન) ના વૈજ્ઞાનિકો દ્વારા કરાયું પરિક્ષણ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા જન ચેતના કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!