Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા ચાઇલ્ડ લાઈન દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે માસ્ક વિતરણ કરાયું.

Share

પંચમહાલ જિલ્લા ચાઇલ્ડ લાઈન દ્વારા ગોધરાનાં સિંધુરી માતા મંદિર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં નાના બાળકો સહિત આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા ચાઈલ્ડ લાઈન દ્વારા નોવેલ કોરોના વાઇરસનાં સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અથાર્ગ પ્રયત્ન કરી રહી છે. ત્યારે ગોધરાના સિંધુરી માતા મંદિર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં બાલભોગ વિતરણ કરી રહેલ બાળકોને ચાઇલ્ડ લાઇનનાં કાઉન્સેલર ભરતભાઈ ચૌહાણ દ્વારા માસ્ક વિતરણ કરાયું હતું અને હાલમાં આપણી પાસે અસ્ત્ર, શસ્ત્ર, અને બ્રહ્મસ્ત્ર માત્ર માસ્ક છે. એટલે કોરોના સામેની જગમાં માસ્ક અતિ આવશ્યક છે તેમજ બાળકોનાં કોઈ પણ પ્રકારનાં પ્રશ્ન માટે 1098 નિઃશુલ્ક નંબરને આપવા જણાવેલ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : મંગલમૂર્તિ સોસાયટી ખાતે મહિલાઓની આર્થિક સદ્ધરતા માટે ઘરેલુ રાશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

સરકારી વહીવટી કાર્યને સંપૂર્ણ પેપરલેસ કરવા “ઈ-સરકાર” એપ્લિકેશન ૨૫ ડિસેમ્બરથી સંપૂર્ણપણે અમલી બનશે

ProudOfGujarat

વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!