Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : શહેરા તાલુકાનાં દલવાડા ગામ પાસે કોતરમાં ટ્રક ખાબકી, ડ્રાઈવરનો ચમત્કારીક બચાવ.

Share

પંચમહાલ જીલ્લા શહેરા તાલુકાનાં દલવાડા ગામ પાસે આવેલા હાઇવે માર્ગ ઉપર એક ટ્રક રેલીંગ તોડીને પુલમા ખાબકી હતી. ડ્રાઇવરે ટ્રક પરથી કાબુ ગુમાવતા ટ્રક સીધી પુલની રેલીંગ તોડી કોતરમાં પડી હતી. જેમાં ઓઈલનાં ભરેલ કેન વિખેરાઈ ગયા હતા.ટ્રક વાપીથી ઉત્તરાખંડ તરફ જતી હોવાની જાણકારી મળી છે.ટ્રકનાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. જેને નજીકની હોસ્પિટલમા ૧૦૮ દ્વારા ખસેડાયો હોવાની જાણકારી મળી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં બ્લ્યુ વ્હેલ ગેમ પર કલેકટરે પ્રતિબંધ લાદ્યો: હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

ProudOfGujarat

અંકલેશ્વર : વાલિયા રોડ ઉપર કોસમડી ગામ નજીક આવેલ જય અંબે સ્કૂલ પાસે ટ્રિપલ અકસ્માતમાં 6 થી વધુ લોકોને ઇજા.

ProudOfGujarat

માંગરોળના વાંકલ ગામે 19 કરોડના ખર્ચે નિર્માણ થયેલ જવાહર નવોદય વિદ્યાલયનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!