Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્માનું પંચમહાલ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું.

Share

A.I.C.C દ્વારા નવનિયુક્ત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક – પ્રભારી અને રાજસ્થાન સરકારના કેબિનેટ કક્ષાના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી અને સિનિયર આગેવાન ડૉ. રઘુ શર્માજીની ઉસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્ય અમિતભાઈ ચાવડાજીનાં માર્ગદર્શન પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની પરિચય અને આગામી પક્ષની મહત્વની રણનીતિ, કામગીરીનાં ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલય અમદાવાદ મુકામે મિટિંગ યોજાયેલ જેમાં કોંગ્રેસ વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધનાણી, પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેલ જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીએ નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્મા સાહેબનું શાલ ઓઢાડીને સત્કાર અને સન્માન કરી આવકારી શુભેચ્છાઓ પાઠવેલ હતી.

પંચમહાલ ગોધરા : રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- ધંતૂરીયા ગામની સીમમાંથી પાંચ જેટલા ઇસમને જુગાર રમતા ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

પાલેજ પંથકમાં સેંકડો હેક્ટર ખેતી પાકને અતિ ભારે વરસાદથી નુકસાન

ProudOfGujarat

અગાઉના ઝઘડાની રીસ રાખી મહિલા તેમની પુત્રીઓ પર પરિવારનો હમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!