Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં ઉનાળાની શરૂઆતમાં વાતાવરણમાં અચાનક પલટો.

Share

ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે આજે સવારે અચાનક વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને પંચમહાલ જિલ્લામાં અંશત: વાદળછાયું વાતાવરણ છવાયું હતું જોકે થોડીવારમાં વાદળો વિખેરાઈ ગયા હતા જેને લઈ લોકોએ રાહત અનુભવી હતી. ઉનાળાની શરૂઆતમાં સૂર્યનારાયણને વાદળોએ ઢાંકી દેતા વાતાવરણ ધૂંધળું બન્યું હતું જેને કારણે ગરમીથી લોકોએ થોડી રાહત અનુભવી હતી જોકે વાતાવરણમાં પલટો અને આકાશમાં વાદળોના કારણે કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી તેથી ઉનાળું ખેતીપાકને નુકસાની પણ કોઈ ભીતિ નથી અંશત: વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોએ રાહત અનુભવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ મનરેગા કૌભાંડ : હિરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજયની જામીન અરજી કોર્ટે ફગાવી

ProudOfGujarat

હવે ગુજરાતમાં ત્રણ એક્સપ્રેસ હાઇવે, વડોદરા-કીમ અને વડોદરા-દીલ્હી એક્સ્પ્રેસ હાઇવેનું આવતા મહિને કામ શરૂ…

ProudOfGujarat

ધો.12 સાયન્સમાં ઓછું પરિણામ આવતાં ડમી સ્કૂલો સામે તપાસની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!