Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ-રતનપુર કાટડી પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં કેમિકલ નાખતા 2 શખ્સો ટેન્કર સાથે ઝડપાયા….

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ પંચમહાલ ના રતનપુર કાટડી પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં કેમિકલ નાખતા 2 શખ્સો ટેન્કર સાથે ઝડપાયા હતા..નર્મદા ઓથોરિટીના અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલા અંગે ની વધુ તપાસ હાથધરી હતી….

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ની મુખ્ય કેનાલ માં કેમિકલ નાખી કેનાલ ના પાણી ને પ્રદુષિત કરી પશુઓ અને જીવો તેમજ લોકો માટે ખતરરૂપી ઉભો કરનાર તત્વો કોના કહેવાતી અને કોના આશીર્વાદ થી આ પ્રકાર નું કૃત્ય કરતા હતા તે પોલીસ તપાસ બાદ જ બહાર આવે તેમ છે…….


Share

Related posts

રાજપીપળા શહેરનાં ઘણા વિસ્તારોમાં પાણી અને ગંદકીની તકલીફથી ત્યાંનાં રહીશો પરેશાન.

ProudOfGujarat

નર્મદામાં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની વર્ચ્યુઅલ માધ્યમ થકી કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!