Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે ગોધરા ખાતે ફેડરેશન ઓફ પંચમહાલ ઇન્ડસ્ટ્રિઝ દ્રારા જીલ્લા નાયબ કલેકટરને સિગંલ યુઝ પ્લાસ્ટિક ૫૧ કેરી બેગના માઇક્રોનના જાડાઇના ઉપયોગને લઇને આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ.

Share

પંચમહાલ રાજુ સોલંકી

ગોધરા ખાતે આવેલી સરકારી સેવા સદન ખાતે આજે જીલ્લાભરમાથી પ્લાસ્ટિકના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને કામદારો પણ હાજર રહ્યા.જીલ્લા નાયબ કલેકટરએમ.એલ .નલવાયા ને આપેલા આવેદનપત્રમાં જણાવામા આવ્યુ હતુ કે” સેન્ટ્લ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડના પરિપત્ર મુજબ ૫૧માઇક્રોનથી વધૂ જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક બેગનુ ઉત્પાદન,વેચાણ અને પ્રતિબંધિત યાદીમાં સમાવિષ્ટ નથી.અયોગ્ય અર્થ ઘટનને કારણે પાલિકાતંત્ર દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવાની જાહેરાતને લઇનેવેપારી વર્ગને મૂશ્કેલીમાં મૂકવામા આવી છે. તંત્ર દ્રારા વેસ્ટ કલેકશનની પધ્ધતિ અપનાવામા આવે તો સમસ્યાનુ ઘણે અંશે નિરાકરણ શકય છે.ડેરી દ્રારા થતૂ દુધ પેકીંગ તેમજ ખાદ્યતેમજ તૈલી પદાર્થોનુ પેંકીંગ પ્લાસ્ટિકબેગમાં થઈ રહેલ છે.જેનુ રિ-સાયકલિંગ શકય નથી.તો પ્લાસ્ટિક બેગ કેમ? વધુમા આવેદનપત્રમાં જણાવામા આવ્યુ હતુ કે “આના કારણે ૬૦૦ જેટલા એકમો બંધ થશે.૧૦,૦૦૦ કામદારો બેકાર થશે. મશિનરી ઊદ્યોગ,ટ્રાન્સપોર્ટ અને એન્સિલરી ઉદ્યોગને વિપરીત અસર થશે.અને અને ઉદ્યોગોની લોન ભરવી એ પ્રશ્ન સર્જાશે સાથે સાથે વેપારીઓ સાથે પેમેન્ટ લેવા માટે કટોકટી સર્જાશે.સહિતના લેખિત મૂદાઓ આવેદનમાં જણાવ્યુ હતુ

Advertisement

Share

Related posts

માંગરોળ અને નાની નારોલી ગામે વરલી મટકાનો જુગાર રમાડતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા

ProudOfGujarat

SOU એરીયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીમાં સમાવિષ્ટ ઘર-ઘર સુધી પહોંચીને સુખાકારી માટેના સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોમાં જરૂરી સહયોગ માટે જાહેર અપીલ.

ProudOfGujarat

શહેરા : જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામા સ્વાસ્થ્ય આરોગ્ય અને સ્વચ્છતાની કૃતિ ડેમલી હાઇસ્કુલ દ્વારા પ્રદર્શિત કરાઈ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!