Proud of Gujarat
FeaturedGujaratINDIA

અભયમ ગોધરા ટીમ દ્વારા મહીલા કર્મયોગી દિવસ નિમિત્તે ઉજવણી કરાઈ.

Share

મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી તારીખ ૧ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભયમ દ્વારા મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાણાવાસ સોસાયટી વિસ્તારમાં મહીલા કર્મયોગી દિવસના ભાગરૂપે વ્યક્તિગત સંપર્ક કરી કર્મયોગીનો સંદેશો અભયમ ટીમ દ્વારા પહોચાડવામાં આવ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

એટીએમમાં કાર્ડ ફસાયું તો મદદના બહાને બદલી રૂ.૭૪ હજારની ઠગાઈ :  ઝાડેશ્વર રોડ પર મધુરમ પાર્ટી પ્લોટ પાસેના BOB એટીએમની ઘટના

ProudOfGujarat

हॉकी को राष्ट्र खेल घोषित करने पर दिलजीत और शाद ने बयान की अपनी राय!

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આગામી તા. ૧૫ મી જુલાઈ સુધી ધરતી આબા અભિયાન 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!