Proud of Gujarat
FeaturedGujarat

પાનોલી જી.આઈ.ડી.સીની કામધેનું કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

Share

વિનોદભાઇ પટેલ

આજરોજ પાનોલી જી.આઈ.ડી.સીમાં આવેલ કામધેનું ન્યૂટન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી.આગને પગલે ધુમાડાના ગોટેગોટા નીકળતા કંપનીમાં નાશભાગ મચી જવા પામી હતી.જો કે કંપની સત્તાધીશોએ તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવી મહા-મહેનતે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.સદર આગની ઘટનામાં કોઈને પણ જાનહાની થઇ નથી. સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો આગની ઘટનામાં કંપનીમાં રહેલ ૨૦ લાખથી ઉપરાંતનું ઈસ્ટુમેન્ટ બળીને ખાખ ગયું હતું કપનીને નુકશાન થયું છે. આગ શોર્ટ સર્કીટને કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહી છે.

Advertisement


Share

Related posts

રાજપારડી કુમાર શાળામાં વાલી મીટીંગ અને વાનગી સ્પર્ધા યોજાઇ

ProudOfGujarat

વડોદરાનાં મંજુસર રોડ પર 2 અજાણ્યા ઈસમો દ્ધારા ફાયરિંગ કરી યુવકની હત્યા કરતાં ચકચાર.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ સહિત 13 જેટલા માર્ગોનું સમારકામ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!