Proud of Gujarat
FeaturedGujaratINDIA

ક્રૂરતાપૂર્વક કતલના ઇરાદે લઇ જવાતા અબોલ પશુઓને મુક્ત કરાવતી પાનોલી પોલીસ

Share

ભરૂચ જિલ્લાના પાનોલી પાસેના ખરોડ ગામ તરફ જવાના રસ્તા ઉપર પાનોલી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી, જે દરમિયાન એક સિલ્વર કલરનો ટાટા કંપનીનો ટેમ્પો જતો જેને ઉભો રાખી પાછળના ભાગે તલાશી લેતા જેમાં ગૌ વંશના ગેરકાયદેસર ૬ ગાય તથા ૪ વાછરડા ખીચોખીચ ટૂંકા દોરડા ભરેલ હતા.

જે બાદ પાનોલી પોલીસે મામલે પૂછતાછ કરતા આ ગૌ વંશ ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાના ઇરાદે વહન કરતા પોલીસે ચાલક સામે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ચાલક સામે ગુનો નોંધી ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી પાનોલી પોલીસે મામલે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

ખેડા જિલ્લાની ૬ બેઠક પર ભગવો લહેરાયો.

ProudOfGujarat

વાવાઝોડાનાં કારણે પાક ધિરાણનું સંપૂર્ણ દેવું તથા લોન માફ કરવા આપ કિસાન સંગઠન દ્વારા ઝઘડિયા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : વોર્ડ નંબર ૧૦ ઘાસમંડાઈ વિસ્તારમાં ઉભરાતી ગટરોનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!