Proud of Gujarat
FeaturedGujaratINDIA

પીપોદરા ગામ નજીક હાઇવે ક્રોસ કરી રહેલા રાહદારીઓને અકસ્માત

Share

નેશનલ હાઈવે નં-48 પર પીપોદરા ગામ પાસે હાઈવે ક્રોસ કરી રહેલા એક રાહદારીને ખાનગી એમબ્યુલન્સે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
પીપોદરા ગામ પાસે હાઈવે ક્રોસ કરવાના ચક્કરમાં અવાર-નવાર અકસ્માતો સર્જાય રહ્યા છે છતાં તંત્ર દ્વારા રાહદારીઓ સુગમતાથી રસ્તો ક્રોસ કરી શકે તેવી વ્યવસ્થા હાથ ધરાતી નથી. જેથી લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. એવી જ એક ઘટના આજરોજ પીપોદરા પાસે બનવા પામી હતી. જેમાં એક વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાંથી હરિયાલ ગામ લઈ જઇ રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને ટક્કર મારતાં ગંભીર રીતે ધવાયો હતો. જેના પગલે 108 અને આર.આઇ.બી ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ પ્રાયોજના વહીવટદારની અટાલી આશ્રમશાળાની આકસ્મિક મુલાકાત: શૈક્ષણિક સ્તર અને બાળકોલક્ષી સેવાઓની સુનિશ્ચિતતા તપાસી

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકામાં સમિતિઓના ચેરમેન પદ માટે દોડધામ તેજ : કોઈ દાવેદારીમાં વ્યસ્ત, તો કોઈ “ખુરશી” માટે દૂઆમાં મશગૂલ

ProudOfGujarat

કરજણ ડેમમાંથી ગોરા સુધી 18 ગામોને પાણી પહોંચાડવાની રિચાર્જ કેનાલનું કામ ખોરંભે,સમારીયા ગામના ખેડૂતોનો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!