Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટ:ધોરાજીમાં લલિત વસોયા અને હાર્દિક પટેલની ધરપકડ સમયે પોલીસ વેનમાં મિડીયાએ લીધેલા ઇન્ટરવ્યુના ઘેરા પ્રત્યાઘાતો-૪ પોલીસ કર્મી સસ્પેન્ડ …..

Share

 

જાણવા મળ્યા મુજબ રાજકોટ-ધોરાજીમાં લલિત વસોયા અને હાર્દિક પટેલની ધરપકડ સમયે પોલીસ વેનમાં મિડીયાએ લીધેલા ઇન્ટરવ્યુના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હોય તેમ લાગી રહ્યું છે…જેમાં જિલ્લા પોલીસ વડાએ 4 પોલીસ કર્મીને ફરજમાં બેદરકારી બદલ કર્યા સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું છે..પોલીસ વેનમાં કોંગ્રેસના લોકો એ સરકાર વિરુધ્ધ કર્યા હતા આક્ષેપો તે બાદ પોલીસ વિભાગ માં લેવાયેલ આ એક્શન થી હાલ પોલીસબેડામાં ખળભળાટ વ્યાપી ગયો છે….

Advertisement

Share

Related posts

સુરતના વિવિધ વિસ્તારોમાંથી બાઈક ચોરી કરી સ્પેરપાર્ટ વાગરા ખાતે વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

સુરત જિલ્લાના કોસંબા ખાતે આદિવાસી વિદ્યાર્થી પર હુમલો, 16 સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો

ProudOfGujarat

ઘોર કળીયુગ : સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આવેલ પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાંથી દાનપેટીની થઈ ચોરી, જાણો વધુ…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!