Proud of Gujarat
GujaratFeaturedINDIA

19 અને 24 ઓગષ્ટે રાજકોટમાં પાણીકાપની જાહેરાત-શહેરના પશ્ચિમ વિસ્તારના ઘણાં વોર્ડમાં નહિ આવે પાણી….

Share

જાણવા મળ્યા મુજબ રાજકોટ-19 ઓગસ્ટના ન્યારી ફિલ્ટર તથા સોજિત્રાનગર પ્લાન્ટ આધારિત વિસ્તાર વોર્ડ નં.2,7,8,10,11,ના પાર્ટ વિસ્તાર તથા 24 ઓગસ્ટના રૈયાધાર ફિલ્ટર આધારિત ગાંધીગ્રામ તથા 150 ફૂટ વિસ્તાર, ચંદ્રેશનગર હેડવર્કસ આધારિત વિસ્તાર, મવડી-આધારિત વિસ્તાર વોર્ડ નં.11,13,8,10 પાણી વિતરણ બંધ રહેશે…..

Advertisement

Share

Related posts

ભરૂચનાં દેરોલ નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, અન્ય એક ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયો.

ProudOfGujarat

ભરૂચ સદવિદ્યા મંડળના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી અંગે તડામાર તૈયારીઓ શરૂ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!