Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક-24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો…

Share

 
FILE PIC-જાણવા મળ્યા મુજબ હાલ માં સરદાર સરોવરની જળસપાટી 113.46 મીટર થઈ છે..ડેમમાં પાણીની આવક 73,879 ક્યુસેક નોંધાઈ છે..ગોડબોલે ગેટથી 627 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે..દરકલાકે જળસપાટીમાં 12થી 13 સે.મી.નો વધારો થતો દેખાઇ આવે છે…જેથી છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું…

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : નવી નગરીમાં જુગાર રમાડતી મહિલા સહિત 6 જુગારિયાઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ખરચી ગામે માતાએ ઠપકો આપતા પુત્રીએ ઝેર પી લેતા મોત.

ProudOfGujarat

ભરૂચના મનુબર ગામના યુવાન અને વલણ ગામના યુવાન પર સાઉથ આફ્રિકામાં હુમલો.જાણો ક્યાં અને કેવી રીતે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!