Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટ-સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફલૂ વોર્ડમાં સારવાર લઇ રહેલ યુવતીનું મોત…

Share

રાજકોટ-સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફલૂ વોર્ડમાં સારવાર લઇ રહેલ યુવતીનું મોત…
જાણવા મળ્યા મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફલૂ વોર્ડમાં સારવાર લઇ રહેલ ગિરસોમનાથ જિલ્લાના ભાલકા ગામની યુવતીનું મોત થયું છે..27 વર્ષીય યુવતીનું સ્વાઈન ફલૂ વોર્ડમાં મોત થયું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે..અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મા 7 દર્દી સ્વાઈન ફલૂ વોર્ડમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

સેવા અને ત્યાગ મુર્તિ એવા પુર્વે ધારાસભ્ય મહંમદ ભાઈ ફાંસીવાલા ની શ્રધ્ધાજંલી સભા યોજાઈ

ProudOfGujarat

મુખ્યમંત્રી ભરૂચમાં : ભાજપ જિલ્લા સંગઠન, સંઘ પરિવાર, જનપ્રતિનિધિઓ અને સંકલન સમિતિ સાથે દિવસભર બેઠકોનો દોર

ProudOfGujarat

ભરૂચ ખાતે કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયમાં વિજય ઉત્સવ ઉજવાયો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!