Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

રાજકોટમાં પતિએ છરીના ઘા મારીને પત્નીને પતાવી દીધી

Share

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ક્રાઈમ રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક ખૂની ખેલનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં પૂર્વ પતિએ તેની પત્નીની હત્યા કરી છે.

રાજકોટના નાના મહુવા રોડ પર એક પૂર્વ પતિએ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી છે. તેણે તીક્ષ્ણ હથિયારોથી ઘા મારીને પત્નીની હત્યા કરી હતી. બંનેએ અગાઉ લવ મેરેજ કર્યા હતા. પંરતુ લગ્ન બાદ બંનેમાં ખટરાશ પેદા થતા બંનેએ બે મહિના પહેલા જ છૂટાછેડા લીધા હતા. પતિએ કેટરર્સના કામમાંથી પરત ફરીને પતિએ પત્નીના પેટમાં ચાકૂ હુલાવ્યું હતું. ત્યારે પોલીસે આ સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. તેમજ પતિએ કયા કારણોસર પત્નીની હત્યા કરી છે, તે અંગે પોલીસે પતિની પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : મીશન ઇન્દ્રઘનુષ અંર્તગત આસિસ્ટન્ટ ડાયરેકટરની લીંબડી મુલાકાત.

ProudOfGujarat

દાહોદ : દેવગઢ બારીયાના કોળીના મુવાડા ગામે વન વિભાગના સંયુક્ત ઉપક્રમે મિંટીગ યોજાઈ.

ProudOfGujarat

જાણો બ્રિટનમાં એવું શું થયું કે સેના બોલાવવા મજબૂર થયા પીએમ ઋષિ સુનક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!