Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGujaratINDIA

નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો ન‍ાસતો ફરતો આરોપી ઝડપાયો ..

Share

ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી ભરૂચ જિલ્લામાં વિવિધ ગુનાઓ હેઠળના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મળેલ સુચના અંતર્ગત જિલ્લા પોલીસે ગુનાખોરી નાબુદ થાય તે માટે ખાશ કામગીરી હાથ ધરી છે.ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો આરોપી અનિલભાઇ મંગાભાઇ વસાવા છેલ્લા ત્રણ મહિનાથી નાસતો ફરતો હતો.પોલીસ પકડથી દુર રહેલા આ આરોપીને ઝડપી લેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નેત્રંગ પીએસઆઇ એન.જી.પાંચાણીએ મળેલ બાતમીના આધારે પોલીસ ટીમ સાથે તપાસ કરતા બાબદા તા.ડેડીયાપાડા જિ.નર્મદાના અનિલભાઇ મંગાભાઇ વસાવા તેના ઘરેથી મળી આવ્યો હતો.પોલીસે આ ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને હસ્તગત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી..

Advertisement

Share

Related posts

પાટણની એન.એસ. સુરમ્ય પ્રાથમિક શાળામાં ભારતીય સંસ્કૃતિ દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

રાજકોટ : પડધરી નજીક લાખો રૂપિયાની કિંમતનું બાયોડીઝલ ઝડપાયું

ProudOfGujarat

નર્મદા જિલ્લાના આદિવાસીઓએ વન અધિકાર માટે 3 કિ.મી લાંબી રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!