Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામના નાનકડા રોજદાર.

Share

મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો આખો રમઝાન મહિનો રોજા (ઉપવાસ) રાખતા હોય છે. રોજો એટલે વહેલી સવારે મળશ્કેથી લઇને સાંજે સુર્યાસ્ત સુધી ખાવું પીવું જેવી માનવીય ઇચ્છાઓનો અલ્લાહને માટે ત્યાગ કરવો. હાલ કાળઝાળ ગરમી પડતી હોવા છતાં કેટલાક નાના ભુલકાઓ પણ પોતાની જીંદગીનો પ્રથમ રોજો રાખીને અલ્લાહને યાદ કરતા હોય છે. ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના વણાકપોર ગામે આજે જીશાન રમીજભાઇ સોલંકી નામના છ વર્ષના બાળકે જીવનનો પહેલો રોજો રાખતા પરિવારજનો તેમજ સંબંધીઓ દ્વારા આ બાળકને અભિનંદન આપીને તેનો ઉત્સાહ વધાર્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કાંકરી ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકામાંથી યુવક-યુવતીઓ નોકરીની આશાએ ઉમટી પડ્યા હતા અને તેમને ખાનગી કંપનીઓમાં ઇન્ટરવ્યુ આપ્યા હતા. ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

ગલેન્ડા ગામે ગાંજો વેચતા બે અને આપનાર ભરૂચના બે ઝડપાયાં

ProudOfGujarat

મહિલા ટી-20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવનાર રાધા યાદવ રહે છે ભાડાના મકાનમાં, પિતા ચલાવે છે દુકાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!