Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

રાજપારડી ખાતે જુગાર રમતા ચાર આરોપી ઝડપાયા

Share

૨૧,૧૨૦ રોકડ રકમ તેમજ મોબાઈલ સહીત કુલ રૂ! ૨૩,૧૨૦ નો પત્તા પાનાનો જુગારનો કેશ શોધી રાજપારડી પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી

દારૂ-જુગાર ની બંદી નો કડક અમલ કરાવવા પરિણામલક્ષી કામગીરી કરવા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ તથા અંકલેશ્વર ડીવીઝન નાયબ પોલિસ અધિક્ષક શ્રી લગધીરસિંહ ઝાલા સાહેબ્નાઓએ સૂચના કરતા રાજપારડી પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.સી.સરવૈયા નાઓના માર્ગ દર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ વિરસીન્ગભાઈ બંગલા નંબર ૪૦૨ નાઓએ ખાનગી રાહે બાતમી મેળવી રૂઢ ગામના એન.ટી.પી.સી પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર ની રેઈડ કરતા (૧) ઈરફાન ગુલામ નબી જાતે ગોરી રહેવાસી રૂંઢ કારબા તાલુકો ઝઘડિયા જીલ્લો ભરૂચ, (૨) સલીમ મૈયુદ્દિન જાતે પરમાર રહે. રૂંઢ કારબા, તા.ઝઘડિયા, જી. ભરૂચ (૩) મકસુદ ગુલામ જાતે અગવાન રહે. રૂંઢ કારબા, તા.ઝઘડિયા, જી. ભરૂચ (૪) અલ્તાબ ઐયુબ જાતે દીવાન રહે. ભાલોદ નવી વસાહત તા.ઝઘડિયા, જી. ભરૂચ. ચાર ઇસમ સ્થળ ઉપર પકડાઈ ગયેલ અને પાંચ ઇસમો ઇલ્યાસ સલીમ દિવાન રહે.  તથા લ જાણું જાતે પરમાર તથા નૈસાદ ઉર્ફે લાલો બસીર ચૌહાણ રહે રૂંઢ કારબા તથા બળવંત ઉર્ફે ટીનો મણિલાલ જાતે રાઠોડ રહે. ઓરપટાર, તા. ઝગડિયાનાઓ ભાગી ગયેલા અને પકડેલ ઇસમોને તા. ૦૬/૦૨/૨૦૧૮ નાં કલાક ૬ વાગ્યે પકડી તેઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સરવૈયાનાઓ ચલાવી રહ્યા છે.

Advertisement

સદર કામગીરી એ.એસ.આઈ દેવીદાસ શાંતિલાલ બંગલા નંબર ૧૬૯૦ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ વીરસીંગભાઈ બંગલા નંબર ૪૦૨ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપ ભાઈ અરવિંદ ભાઈ બંગલા નંબર ૧૩૯૮ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રમેશભાઈ બંગલા નંબર ૧૨૫૮, પોલીસ કોન્સ્ટેબલ વિકાશ્ભાઈ ભરતભાઈ બંગલા નંબર ૧૦૪૭ નાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલ છે.


Share

Related posts

આપણા દેશમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી કાગળ અને કાપડના રાષ્ટ્ર ધ્વજ ૨૬ મી જાન્યુઆરી નાં પૂર્વે માર્કેટમાં વેચાતા જોવા મળ્યા

ProudOfGujarat

નર્મદા જિલ્લામા ગામડે ગામડે જઇ ઘેર-ઘેર સર્વે કરી સહાય અપાવા માટે જાતે ફોર્મ ભરી મદદરૂપ થતી નિર્ભયા સ્કવોર્ડ.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાં NPCDCS આયુષ દ્વારા આજે જન આંદોલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!