Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ડેડીયાપાડા ખાતે પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ચાર્લેસ રજવાડી અને મંત્રી તરીકે જયેશ વસાવા ચૂંટાયા.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપલા)
:નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘમાં પ્રમુખ હરેન્દ્રસિંહ રાઉલજી અને મંત્રી ભરત પટેલની જીત બાદ તમામ તાલુકાઓમાં પણ પોતાની પેનલને જીતાડવા જિલ્લાના હોદ્દેદારોએ કમર કસી છે.ત્યારે તાજેતરમાં ડેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રાથમિક શિક્ષકોની બે પેનલો વચ્ચે જંગ જામ્યો હતો.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સદસ્ય શૈલેષ રજવાડીના માર્ગદર્શન હેઠળ નિષ્પક્ષ મતદાન થયું હતું.પ્રથમવાર ચૂંટણીનો માહોલ જામ્યો હતો.શિક્ષકો ઉત્સાહથી મતદાન કર્યું હતું.જેમાં પ્રમુખ તરીકે ચાર્લેસ રજવાડી અને મંત્રી તરીકે જયેશ વસાવા ની જીત થઇ હતી.

Share

Related posts

રસ્તા ઉપર દૂધ ની નદી વહેતી થઈ

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પુર- મુશળધાર મેઘવર્ષાને લઇને જનજીવન અસ્તવ્યસ્ત.

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા ૧૦૮ ની ટીમે ઝઘડિયાના ખાખરીયાની પ્રસુતાને ઘરે જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat
error: Content is protected !!