Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : પોસ્કોના કેસમાં આતિષકુમાર શાંતિલાલ તડવીને 10 વર્ષની સખ્ત કેદની સજા.

Share

પોસ્કોના કેસમાં આતિષકુમાર શાંતિલાલ તડવીને 10 વર્ષની સખ્ત કેદની સજાથતાં ચકચાર મચી જવા પામી છે.

જેમાં આરોપી આતિશકુમાર શાંતિલાલ તડવી (ઉ.વ .21 મૂળ રહે. કોયારી, તા .તિલકવાડા ) ફરિયાદીની દીકરી ભોગ બનનાર સગીરવય હોવાનું જાણવા છતાં ભોગ બનનારને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ ગુનો કરેલ. જે બાબતે તિલકવાડા પોલીસમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ. જેમાં તપાસ કરનાર અમલદાર આર એલ રાઠવાએ પૂરતો પુરાવો મેળવી ચાર્જશીટ કરતા ન એડી સેસન્સ જ્જ એન.એસ સિદ્દીકીની કોર્ટમાં પોસ્કો કેસન.9/2017 થી કલમ 376 તેમજ પોસ્કો એક્ટ મુજબ કેસ ચાલતા જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલની દલીલને ગ્રાહ્ય રાખેલ અને આઈ પી સી કલમ 376 અને પોસ્કો એક્ટની કલમ મુજબ તકસીરવાર ઠેરવી આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.5000/- દંડ કરેલ છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : ઇકો કારનાં સાયલેન્સરની ચોરીનો પર્દાફાશ કરી રૂ. 7 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી દહેજ પોલીસ.

ProudOfGujarat

20 મિનિટના અંતરમાં રમાઈ રમત : અંકલેશ્વરનું ત્રણ રસ્તા સર્કલ વાહન પાર્કિંગ માટે બન્યું જોખમી.

ProudOfGujarat

શહેરા નગર પાલિકા ના સફાઈ કામદારોની માંગણીઓ સ્વીકારાતા હડતાળ સમેટાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!