Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની ગુમ થવા બાબતે હોસ્ટેલ અને પરિવારજનો દોડતા થયા છે.

Share

રાજપીપળા ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીની ગુમ થતા ફરિયાદ વિદ્યાર્થીની ભાવિકા રાઠવા કોલેજમાં અભ્યાસ માટે ગયેલી ત્યાથી પરત હોસ્ટેલમાં નહિ ફરતા આસી.વોર્ડને ફરિયાદ કરી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા શર્મા કોમ્પ્લેક્ષ પાસેની ગર્લ્સ હોસ્ટેલમાં રહી કોલેજ માં અભ્યાસ કરતી ભાવિકા પ્રભુભાઈ રાઠવા નામની વિદ્યાર્થીની ગત તારીખ ૬ ડિસેમ્બરે રાજપીપળા એમ.વી. રોડ ઉપર આવેલી છોટુ પુરાણી કેમ્પસ બિરસામુંડા કોલેજમાં અભ્યાસ માટે ગઈ હતી પરંતુ ત્યાથી ગર્લ્સ હોસ્ટેલ પર પરત નહીં આવતા હોસ્ટેલ સંચાલકો ચિંતિત થયા બાદ તેની ઘણી શોધખોળ કરી છતાં તેની કોઈ માહિતી ન મળતા હોસ્ટેલના આસી.વોર્ડ નિલમકુમારીબેન પટેલે આ બાબતે રાજપીપળા પો.સ્ટે.માં જાણ કરતા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અડાજણ પોલીસ મથક સુરત ખાતે સૃષ્ટિ વિરુધનું કૃત્ય અંગેનું ગુનો નોંધાયો: વાંચો કેમ અને કેવી રીતે ??

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે માતા શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

જુબિલન્ટ ભારતિય ફાઉન્ડેશનની ભરૂચ સી.એસ.આર.ટીમ વાગરા તાલુકાના ભેરસમ ગામ ખાતે સ્વચ્છતા હી સેવાનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!