Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાનાં ખામર ગામે ઉંડા કોતરમાં ટ્રેકટર પલ્ટી ખાઈ જતા ચાલકનું મોત.

Share

નાંદોદ તાલુકાનાં ખામર ગામે ઉંડા કોતરમાં ટ્રેકટર પલ્ટી ખાઈ જતા ટ્રેકટર ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. આ અંગે ફરિયાદી હર્ષદભાઈ મનસુખભાઈ વસાવા( રહે.ખામર, આશ્રમ ફળીયુ,તા.નાંદોદ)એ આરોપી ચિરાગભાઈ રાજેશભાઈ ( રહે. ખામર, તા.નાંદોદ) સામે આમલેથા પોલીસ મથકે નોંધાઈ છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપીચિરાગ વસાવા પોતાના કબજાનું ટ્રેક્ટરનં. GJ-22-H-2261 નું પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ઉંડા કોતરમાં પલ્ટી મરાવી પોતાના શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન રાજપીપલા સરકારી દવાખાને ચિરાગ વસાવાનું મોત નીપજ્યું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચમાં ચેક રિટર્ન ની ફરિયાદમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી એસોજી પોલીસ

ProudOfGujarat

સુરત પાલિકાનું વર્ષ 2020-21 નું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. .

ProudOfGujarat

સુરત : સુમુલ ડેરી પાસે મહિનાઓ સુધી ચાલે એટલું દૂધ અને દૂધની પ્રોડકટો છે : ચેરમેન રાજુભાઇ પાઠક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!