Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, જળ સપાટી વધીને 136.01 મીટર થઈ.

Share

સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારે થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી વધીને 136.01 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ડેમની સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમમાં હાલ ઉપરવાસથી 1,92,234 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી હાલ 1,49,122 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના 10 દરવાજા 1.5 મીટર ખુલ્લા છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

Advertisement

Share

Related posts

સુરત : ઉમરપાડાનાં ચિતલદા ગામે પરંપરાગત આદિવાસી રીતિ રિવાજ મુજબ લગ્ન વિધિને પુનઃજીવિત કરવાની પહેલ.

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય ખાતે નિ:શુલ્ક કેમ્પ યોજાયો.

ProudOfGujarat

एकता कपूर तिरुपति के आशीर्वाद के साथ मनाएंगी अपना जन्मदिन!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!