Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : દિવાળી આવતા બજારોમાં તેજી થતાં વેપારી અને ટેલરોમાં ખુશીનો માહોલ.

Share

કોરોના મહામારીમાં રાજપીપળામાં બજારો ઠપ થઈ ગયા હતા દિવાળી આવતા બજારોમાં તેજી આવતા વેપારી અને ટેલરોમાં ખુશી જોવા મળી હતી. કોરોના મહામારીમાં ત્રણ મહિના વધુ બજારો બંધ જેવું માહોલ રાજપીપળા સર્જાયો હતો પણ કોરોનાની અને સરકારની ગાઈડલાઈન મુજબ અનલોક તબક્કા મુજબ બજારો ફરી ખુલતા રાજપીપળામાં રોનક જોવા મળી હતી। નવરાત્રી જેવા તહેવારોમાં રાજપીપળામાં બજારોમાં મોટાભાગે સન્નાટો જોવા મળી રહ્યો હતો વેપારીઓ અને દરજીઓને અંદર એક મોટી ચિંતા હતી કે દિવાળીમાં શું થશે પણ દિવાળી નજીક આવતા રાજપીપળામાં ફરી રોનક આવતા વેપારીઓ અને દરજીઓમાં ખુશી જોવા મળી હતી.

રાજપીપળા આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

કુખ્યાત બુટલેગર અશોક મારવાડી આખરે પોલીસ પકડમાં આવ્યો, અનેક ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

નડિયાદના કોલેજન રોડ પર અકસ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

ટંકારીયાની ઓટો પાર્ટ્સની દુકાનમાં બાળમજૂરીનો પર્દાફાશ, 13 વર્ષના બાળકને મુક્ત કરાવાયો : જિલ્લા ટાસ્કફોર્સની ઓચિંતી રેડમાં એક બાળ શ્રમયોગી મળી આવ્યો; દુકાનમાલિક હસન યુસુફ તલાટી સામે કાયદેસરની ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!