Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પરિસર સહેલાણીઓ માટે સેલ્ફી ઝોન બન્યું, લોકાર્પણ પહેલા જ પ્રવાસીઓમાં આર્કષણનું કેન્દ્ર

Share

 

સૌજન્ય/રાજપીપળાઃ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા લોકાર્પણ પહેલા જ પ્રવાસીઓમાં આર્કષણનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતાં સહેલાણીઓ સ્ટેચ્યુ, વેલી ઓફ ફલાવર સહિતના સ્થળોએ સેલ્ફી લઇ રહયાં છે. બોરસદ, ચોટીલા, ગીર, સોમનાથ સહિત રાજયના વિવિધ સ્થળોએ આવેલાં પ્રવાસીઓએ સેલ્ફી લઇને તેમની મુલાકાતને યાદગાર બનાવી હતી. નર્મદા નિગમ દ્વારા સહેલાણીઓની સુવિધા માટે સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

હાંસોટના એએસઆઇ-જીઆરડી સહિત 7 જણા દારૂની મહેફિલ માણતો વિડિયો વાયરલ

ProudOfGujarat

રાજકોટમાં લેન્ડ ગ્રેબીન્ગનાં ૪૧ કેસ : ૮ કેસોમાં એફ.આઈ.આર. દાખલ કરવાનો લીધો નિર્ણય

ProudOfGujarat

પંચમહાલ : તિરગરવાસ વિસ્તારમાં નમી પડેલા વીજ થાંભલો મકાન પર પડે તે પહેલા ખસેડવા બાબતે નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!