Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકા પંચાયત કોંગ્રેસનાં વિરોધ પક્ષનાં નેતાએ દાહોદનાં સાંસદ જશવંતસિંહની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો.

Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં આયારામ ગયારામની શરૂઆત થઈ ચૂકી છે. નર્મદા જિલ્લામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની કઈ ભરતી ચાલુ થઈ હોઈ એમ દેખાય રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા રાજુભાઇ તડવીએે ડેકાઈ ગામ ખાતે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ માજી ધારાસભ્ય શબ્દશરણ તડવી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી એમની સાથે સૂકા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ તડવીજી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અમદાવાદ જીલ્લાની જાનીયાપીર પ્રાથમિક શાળાની આસપાસ વસતા 200 પરિવારોને મદદ પહોંચાડવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમથી પાછલા ૧૧ મહિનામાં ૩૯૬ ફરિયાદોનું સુખદ નિવારણ

ProudOfGujarat

ક્રાઇમના મામલે જટિલ મનાતા ભરૂચ જિલ્લામાં નવા એસ.પી ડો. લીના પાટીલ ગુનેગારો સાથે દુર્ગા સ્વરૂપે વર્તે તે ઈચ્છનીય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!