Proud of Gujarat
GujaratFeaturedINDIA

દેશનાં ચીફ ઇલેકશન કમિશ્નર સુનિલ અરોરા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે : આરોગ્ય વનની મુલાકાત લીધી.

Share

ભારતનાં મુખ્ય ચૂંટણી આયુક્ત સુનિલ રોરાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેઓએ ૧૭ એકરમાં પથરાયેલ આરોગ્ય વનની મુલાકાત લઈ ત્યાં ઉછેરવામાં આવેલ ઔષધીય વનસ્પતિ વિશે માહિતી મેળવી હતી તેમજ સ્થાનિક ગાઈડ દ્વારા આરોગ્યવન વિશે વિસ્તૃત મહીતી આપવામાં આવી હતી.

ઉપરાંત સ્થાનિક મહિલા ગાઈડ દ્વારા વનસ્પતિ ઔષધિની સંસ્કૃત ભાષામાં માહિતી આપવામાં આવી હતી જેનાથી સુનિલ અરોરા પ્રભાવિત થયા હતા આ મુલાકાતમાં વનવિભાગનાં અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા પણ જોડાયા હતા.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

દક્ષિણની અભિનેત્રી અમલા પૌલનું બોલીવૂડમાં ડેબ્યુ, અજય દેવગણ સાથે કામ કરશે

ProudOfGujarat

જોલવાથી દહેજ જતી પોલીસની ગાડીને ટ્રેક્ટરે રોંગ સાઈડે આવી ટક્કર મારી 

ProudOfGujarat

ગુજરાતથી ભાજપના ત્રણેય રાજ્યસભા ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા, 20 જુલાઇએ લેશે શપથ

ProudOfGujarat
error: Content is protected !!