Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા જિલ્લામાં કોરોનાનાં વધુ નવા ૨૮ દર્દી કોરોના પોઝિટિવ : કુલ આંક ૨૧૧૮ એ પહોંચ્યો.

Share

સમગ્ર રાજ્યની અંદર કોરોના વકરી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ કોરોનાનાં દર્દીઓ વધી રહ્યા છે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગનાં એપેડેમિક અધિકારી ડૉ. આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ ૨૬ માર્ચ ૨૦૨૧ નાં રોજ નર્મદા જિલ્લામાં ૨૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેમાં રાજપીપળા દોલત બજાર ૦૧ દરબાર રોડ, ૦૧ લાલટાવર, ૦૧  હાઉસિંગ બોર્ડ, ૦૩ રાજપૂત ફળિયું, ૦૨ આશાપુરા મંદિર, ૦૧ રાજેન્દ્રનગર, ૦૨ વડિયા પેલેસ, ૦૧ રત્નદીપ, ૦૧ નાંદોદના વરખડ, ૦૨ નવરા, ૦૨ વડિયા, ૦૧ ગરુડેશ્વર, ૦૧ કેવડિયા, ૦૨ બોરીયા, ૦૧ તિલકવાળા, ૦૧ ઘનસીડા, ૦૧ સેવડા, ૦૧ ડેડીયાપાડા, ૦૨ નાની બેડવાન, ૦૧ કોરોના પોઝિટિવ નોંધાયા છે. કોવિડ હોસ્પિટલમાં ૨૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જિલ્લામાં હોમ આઇસોલેશનમાં ૯૯ દર્દી છે જિલ્લામાં આજે ૦૮ દર્દી સાજા થતા રજા અપાઈ આજદિન સુધી જિલ્લામાં ૧૯૮૨ દર્દીઓ સાજા થયા છે. આજે વધુ ૭૩૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે જિલ્લાનો કુલ આંક ૨૧૧૮ એ પહોંચ્યો.

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમિક અધિકારી ડૉ આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ આજે 26/03/2021 ના ​​રોજ 11:15 વાગ્યા પછી એસ.એસ.જી. વડોદરા લેબમાંથી બીજા અહેવાલો પ્રાપ્ત થયા છે જેમાં 10 સકારાત્મક કેસો મળી આવ્યા આમાંથી રાજપીપળા: 01, તિલકવાડા: 03, ગરુડેશ્વર: 03, દેડિયાપાડા: 03 છે. નર્મદા જિલ્લાનો કોરોના પોઝિટિવ આંકડો ૨૧૨૮ પહોંચ્યો.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

વડાપ્રધાન મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્રુઝ બોટનું લોકાર્પણ કરાવવા તાડામાર તૈયારી, ક્રુઝ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બનશે.

ProudOfGujarat

સુરતમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, ટીશર્ટ પર લખ્યું ગેમ ઓવર, એટીકેટીમાં આ પગલું ભર્યાની આશંકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!