Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના સંદર્ભે ઈજિપ્તથી આવેલ રાજપીપલાની જ. હોસ્પિટલને ડિફિબ્રીલેટર શોક મશીન અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન આપવામાં આવ્યું…

Share

વિદેશ મંત્રાલયના કોવિદ સેલ તરફથી મળેલ પત્ર અન્વયે વિદેશથી કોવિદ 19ની મહામારી અર્થે સાધનોની સહાય રાજપીપલાની જનરલ હોસ્પિટલને મળેલ છે. જેમાં ઈજિપ્તથી કુલ-૧ ડિફિબ્રીલેટર શોક મશીન અને કુલ-૧ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન મળેલ છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીનથી હ્રદયમાં હ્રદયઘાતનો હુમલો થયો હોય તો ખબર પડે છે. તેમજ ડિફિબ્રીલેટર મશીનની હ્રદયના ધબકારા બરાબર ન ચાલતા હોય ત્યારે જરૂર પડે છે. સાથે કુલ-૧૫ નંગ પલ્સ ઑક્સીમીટર USA તરફથી મળવાના બાકી છે. જે મશીનથી દર્દીનો ઑક્સીજન સેચ્યુરેશન ખબર પડે છે, તેમ સિવિલ સર્જન ડૉ.જયોતિબેન ગુપ્તા તરફથી જણાવાયું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચમાં નાણાંની લેવડ દેવડમાં ચપ્પુ વડે હુમલો કરાતાં એક વ્યક્તિને ઇજા.

ProudOfGujarat

ભરૂચ : પારખેત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરીવર્તન પેનલનો ભવ્ય વિજય.

ProudOfGujarat

સુરત: ભાઠે વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટના 16માં માળે આગ લાગી: ફાયરની 8 ગાડીઓએ આગ કાબુમા લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!