Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચોક ખાતે 150મી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી.

Share

રાજપીપળા:આરીફ જી કુરેશી

 રાજપીપળા ગાંધી ચોક ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 150મી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય પીડી વસાવા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગાંધીની પ્રતિમાને સુતરાંજલી પહેરાવી હતી સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેન્દ્ર વાળંદ, તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ શકુંતલાબેન ગોહિલ,બળવંતસિંહ ગોહિલ,પ્રફુલભાઇ પટેલ માલવ બારોટ મહિલા આગેવાન દક્ષાબેન તડવી ઉસ્માનભાઈ, શૈલેષભાઈ, નરેશભાઈ, રાજપીપળા નારપાલિકા સભ્ય કમલભાઈ ચૌહાણ શાહનવાઝ પઠાણ નિઝામભાઈ રાઠોડ સહીત ના ઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ : ઝંખવાવમાં પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે 102 ગ્રામ પંચાયતોને વિકાસ કામો માટેના ₹ 21 કરોડના મંજૂરી પત્રો એનાયત કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ઈદ એ મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

વાલિયા એપીએમસી ની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!