Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : વાવડી ગામની સગીર બાળાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જનાર ઇસમ તથા સગીરબાળાને શોધી કાઢતી રાજપીપલા પોલીસ.

Share

ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા નર્મદાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં સગીર બાળાઓ સાથે બનતા ગુન્હાઓ અટકાવવા સારૂ તેમજ ભોગ બનનાર તેમજ આરોપીને શોધી કાઢી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચનાના પગલે ઈન્યા.પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી.ચૌહાણની સુચના મુજબ રાજપીપલા પોલીસ મથકમાં ગુન્હો રજી કરવામાં આવેલ. જેની તપાસ
એમ.બી.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કરતા હોઈ આ કામે સગીર-બાળાને ભગાડી જનાર આરોપી અલ્લેશભાઇ જીતેન્દ્રભાઇ વલવી (રહે.ગોપાલપુરા નવીનગરી તા.નાંદોદ જી.નર્મદા) નો મોબાઇલ નંબર મેળવી કોલ ડીટેલ મંગાવી એનાલીસીસ કરતા શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવતા તેનું લોકેશન મંગાવતા ભાવનગર જીલ્લાના વક્ષ્મીપુર તાલુકાના કાનપર ગામની સિમમા બતાવતુ હોય સાથેના તાબાના પોલીસ સ્ટાફ સાથે લોકેશન
આધારે કાનપર ગામે પહોચી ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વિસાવદર એન. સી.પરમાર.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની ઊજવણી કરવામાં આવી.

ProudOfGujarat

વિરમગામ શહેરના રૈયાપુર દરવાજા પાસે થી પીકઅપ ગાડીમાં કતલ ના ઇરાદે લઇ જવાતાં 6 પશુઓને બચાવાયા,2 આરોપી ની ઘરપકડ, પશુઓને પાંજરાપોળ મોકલી અપાયા. ગાડી સહિત 3.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. .

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નીલકંઠ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી ભારે જહેમતે ડી પી એમ સી ના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!