Proud of Gujarat
EducationGujaratINDIA

સારોદ હાઈસ્કૂલની કૃતિઓ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં અગ્રેસર રહી ગૌરવ વધાર્યુ .

Share

પંડિત ઓમકારનાથ શાળા વિકાસ સંકુલ વાગરા-આમોદ-જંબુસરનો S.V.S કક્ષાનો ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન એમ.કે.પટેલ વિધાલય દોરા મુકામે યોજાયો હતો. જેમાં સાર્વજનિક હાઈસ્કૂલ સારોદની ટકાઉ કૃષિ પદ્ધતિઓમાં ખાતર છાટવાનું હાથવગે સસ્તું અને સરળ સાધન કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે અને ભવિષ્યમાં પરિવહન અને પ્રત્યાયન / ગાણિતિક નમૂના નિર્માણમાં ભૌમિતિક આકૃતિઓના ખૂણાનું સાધન કૃતિ શ્રેષ્ઠ કૃતિ જાહેર થઈ હતી. સારોદ હાઈસ્કૂલની સંકુલ કક્ષાના પ્રદર્શનમા બે કૃતિ જાહેર થઈ હતી. કૃતિ તૈયાર કરવામાં ગના ફાતિમા, વેડમિયા સાયમા, સિંધા ઇલાબેન, દશુ મુનિરાબેન, હોટેલવાલા હફ્સા તેમજ ભૂરા સાનિયા બાળ વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતાં.

Advertisement

Share

Related posts

શ્રી મુક્તજીવન સ્વામીબાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા શાંતિ રથ (અંતિમયાત્રા રથ)નું લોકાર્પણ કરાશે

ProudOfGujarat

ભરૂચના તુલસીધામ વિસ્તારમાં પરિણીત મહિલાની હત્યાથી ખળભળાટ, પિતરાઈ ભાઇ જ બન્યો હત્યારો

ProudOfGujarat

અંકલેશ્વરમાં CAA નાં વિરોધમાં વેપાર ધંધા બંધ રેલી યોજી રાષ્ટ્રગીત ગાઈ વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!