Proud of Gujarat
FeaturedGujarat

સાવલી એસ્સાર પેટ્રોલ પમ્પ ના મેનેજર નું સાવલી નર્મદા કેનાલ માં મૃતદેહ મળી આવ્યો…

Share

દિનેશભાઇ અડવાણી

સંભવિત લૂંટ વીથ મર્ડરનો મામલો હોવાની ચર્ચા

Advertisement

સાવલી તાલુકાના વાંકાનેર ગામ ના સાવલી એસ્સારપેટ્રોલપમ્પ પર મેનેજર(કેશિયર) ની ફરજ બજાવતા આશરે 22 વર્ષીય યુવરાજસિંહ અજીતસિંહ છાસઠીયા. ની ગઈકાલ થી કરાઈ રહી હતી શોધખોળ

સાવલીતાલુકા ના છેવાડે પંચમહાલ જીલ્લા પાસે ના ખાખરીયા પાસે ની નર્મદાકેનાલ પાસે થી શંકાસ્પદહાલત માં કાર માલી આવી હતી
ગાડી માલિક યુવરાજસિંહ નો પત્તો ન લાગતાં તાપસ શરૂ કરવા માં આવી હતી.સાવલી પોલીસ એ ડોગસ્કોર્ડ ની મદદ લીધીહતી ડોગ સ્કોડ દ્વારા કેનાલ ઉપર ના કોતરો માં તાપસકરાઈ હતી .સાવલી પોલીસએ એન,ડી,આર એફ, ટીમ ની પણ મદદ લીધી હતી

એન,ડી,આર,એફ, ના કર્મચારીઓ એ બોટ લઇ નર્મદાકેનાલમાં તપાસ હાથ ધરી હતી મોડી રાત સુધી તપાસ ચલાવાય હતી.આજે આવ્યો શોધખોળ નો અંત સાવલી એસ્સાર પેટ્રોલપમ્પ ના મેનેજર ની મળી લાશ
આજે વહેલી સવાર થી નર્મદાકેનાલમાં શોધખોળ હાથ ધરી હતી

લોકવાયકા અટકળો નો આવ્યો અંત એન,ડી,આર,એફ,ની ટીમ એ પાંચ કલાક ની મહેનત બાદ યુવરાજસિંહ છાસઠીયા નો મૃતદેહ શોધ્યો.


Share

Related posts

બકરી ઈદના તહેવારને લઈ ભરૂચ જિલ્લા અધિક્ષક નું ફૂટ પેટ્રોલિંગ

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી…

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કમાં લિકેજ થતા અફરાતફરીનો માહોલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!