Proud of Gujarat
GujaratFeaturedINDIAUncategorized

એક રહસ્યમય અને રોમાંચકારી ઘટના બની …જાણો શું ? અને ક્યાં !!!

Share

એક રહસ્યમય અને રોમાંચકારી ઘટના બની …જાણો શું ? અને ક્યાં !!!
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના લવાયા ગામ નજીક હેલીકૉપટર માંથી એક યુવાન ઉતર્યો અને અને અને શુ શુ બન્યું જાણો વધુ
………
કોઈ ફિલ્મનું દ્રશ્ય જોતા હોય તેવી એક રોમાંચકારી અને રહસ્યમય ઘટના બની હતી એક હેલિકોપ્ટર અચાનક સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના લવાયા ગામના આકાશમાં જણાયું . ધીમે ધીમે આ હેલીકૉપટર નીચે ઉતરવા માંડ્યું લવાયા ગામનાજ નહીં પરંતુ નજીકના ગામના લોકો પણ ભેગા થવા માંડ્યા હેલીકૉપટર પર નેવી લખેલું હતું કદાચ ગામના લોકો કઈ સમજે તે પહેલા એક યુવાન ને ઉતારી હેલીકૉપટર પાછું જતું રહ્યું ગામના લોકોને એમ થયું કે આ યુવાન કોણ છે અને આમ હેલીકૉપટર માંથી કેમ ઉતર્યો અને હેલીકૉપટર પાછું પણ જતું રહ્યું કેમ શુ હશે કોણ હશે આયુવાન ગામના લોકોમાં ડર પણ ફેલાયો હશે એવામાં કેટલાક લોકોએ યુવાનને પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી પરંતુ યુવાન જવાબ આપી નશક્યો લોકો વધુ ઘબરાયા કેમ યુવાન જવાબ આપતો નથી તેના હાવભાવ પરથી લાગ્યું કે તે કદાચ ગુજરાતી સમજી શક્યો નથી તેથી લોકોએ યુવાનને પોલીસના હવાલે કર્યો પોલીસે તપાસ કરી અને અને અને જાણવા મળ્યુંકે કોસ્ટલ એરિયાનો સર્વે નેવી દ્વારા કરવામાં આવી રહ્યો છે તેથી યુવાનને હેલીકૉપટર થી ઉતારાયો છે અંતે ગામના લોકોએ રાહતનો દમ લીધો

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ પદે મુકુંદભાઈ પટેલની વરણી થતા તાલુકા પંચાયતના સભાખંડમાં અભિવાદન કરાયું

ProudOfGujarat

વિરમગામ તાલુકામાં ૨૫મી એપ્રીલે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવશે.આરોગ્ય કર્મચારીઓ માટે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ પ્રોગ્રામ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

પી.એમ મોદીએ દુનિયાના સૌથી લાંબા રિવર ક્રૂઝ ગંગા વિલાસને આપી લીલી ઝંડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!