Proud of Gujarat
FeaturedGujaratINDIA

સફાઈ કર્મીની ઈમાનદારી, સફાઈ દરમિયાન હીરા ભરેલ પેકેટ મળતા માલિકને પરત કર્યા, જુઓ ક્યાં બની ઘટના..!

Share

સુરત કતારગામના નંદુ ડોશીની વાડીમાં આવેલ પંચદેવ નામના કારખાનાના પાર્કિંગમાંથી સફાઈ કામદારને હીરા ભરેલા બે પેકેટ મળ્યા હતા, સફાઈ કામદારે ઈમાનદારી દાખવી પોતાના શેઠને હીરા પરત કર્યા હતા અને શેઠ દ્વારા ડાયમંડ એસોસીએશનનો સંપર્ક કરી મૂળ માલિકને પરત કર્યા હતા. જે બાદ સફાઇ કર્મીની ઈમાનદારી બદલ તેને સન્માનિત પણ કરાયો હતો.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરમાં નશીલી દવાઓનુ રેકેટ SOG શાખાએ પકડી પાડ્યુ, બે ઇસમોની ધરપકડ

ProudOfGujarat

ખેડા : ઠાસરામાં બનાવટી માર્કશીટ-સર્ટીફીકેટ રેકેટમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો.

ProudOfGujarat

રાજપીપળા : જિલ્લાના ખેડૂત સમાજ અને સરપંચો દ્વારા સાંસદ ગીતાબેન રાઠવાને સંબોધતુ આવેદન કલેક્ટરને અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!